કેન્દ્ર સરકારમાં એક મોટી રાજકીય હલચલ વચ્ચે દેશના શિક્ષણ મંત્રાલયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ધર્મેન્દ્ર પ્રધાનના ...
આપણે હંમેશા સંભાળતા આવ્યા છીએ કે આંતરડા માણસનું બીજું મગજ છે. યેલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્રારા કરવામાં આવેલા એક અભ્યાસમાં ...
ઈરાન અને યુનાઇટેડ સ્ટેટસ વચ્ચેના યુદ્ધ વચ્ચે આ પહેલી વાર છે કે ઘણા ખાડી દેશોએ સીધો લશ્કરી હુમલો કર્યેા છે.અહેવાલ મુજબ, બહેરીન ...
મોરબી મહાનગરપાલિકા વોર્ડ નંબર 9 ના કાઉન્સિલરો દ્વારા રોડ પર નાની કેનાલ થી રાધે કૃષ્ણ સ્કૂલ સુધીના વિસ્તારમાં આજે દોઢ ઇંચ થી ...
ધોરાજી નજીક આવેલ ભાદર-૨ ડેમમાં ઉપરવાસમાંથી સતત ભારે પાણીની આવક થતાં ડેમ પૂર્ણ સપાટીની નજીક પહોંચી ગયો છે. ડેમનું રૂલ લેવલ ...
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના સદસ્ય અને સેવાભાવી તબીબ ડો. પી.વી. કંડોરીયાનું ગઈકાલે બપોરે યાત્રાધામ કેદારનાથમાં હૃદયરોગના ...
અનશન તોડતા જ સોનમ વાંગચુક પર સરકાર સાથે 'ડીલ' કે સમાધાન કરી લેવાના ગંભીર આરોપો લાગવા માંડા છે. આ આક્ષેપોથી અત્યતં દુ:ખી અને ...
જૂનાગઢમાં ભવનાથ પાજ નાકા પુલ પર ગુરુવારે રાત્રે સોનાપુરી થી ભવનાથ તરફ જતી વખતે સ્કોર્પીયો કાર ચાલકે કાબૂ ગુમાવતા ડિવાઇડર સાથે ...
સુપ્રીમ કોર્ટમાં કોર્ટ કાર્યવાહીના લાઇવ સ્ટ્રીમિંગ અને વિડીયો પ્રસારણ પર પ્રતિબધં મૂકવાની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી હતી ...
યુએસ ફેડરલ અપીલ કોર્ટેએચ–૧બી વિઝા ફી વધારવા ઈચ્છતા રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ફટકો આપ્યો છે. કોર્ટે ટ્રમ્પ ...
સતત થઈ રહેલા ભારે વરસાદ અને ખરાબ હવામાનના કારણે છેલ્લા છ દિવસથી સ્થગિત રાખવામાં આવેલી પવિત્ર અમરનાથ યાત્રા શનિવારથી ફરી એકવાર ...
પશ્ચિમ એશિયામાં ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષ અને તણાવ વચ્ચે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને ચીનને ગંભીર ધમકી આપી હતી અને ...
Results that may be inaccessible to you are currently showing.
Hide inaccessible results